Birthday

News of Thursday, 25th April, 2013

અમરેલીના સાંસદ નારણભાઇ કાછડિયાને હેપી બર્થ ડે

<br /> અમરેલીના સાંસદ નારણભાઇ કાછડિયાને હેપી બર્થ ડે

   રાજકોટ : અમરેલી લોકસભા મતક્ષેત્રના ભાજપના સંસદ સભ્‍ય શ્રી નારણભાઇ કાછડિયા (પટેલ)નો જન્‍મ રપ એપ્રિલ ૧૯પપના રોજ થયેલ. આજે ગૌરવવંતા જીવનના ઓગણસાંઇઠમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ અગાઉ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત વિવિધ સ્‍થાનો પર કામગીરી કરી ચૂકયા છે. લોકસભામાં અમરેલી પંથકના પ્રશ્નોને વાચા અપાવવા સક્રિયા રહ્યા છે. તેમને જન્‍મદિનની હાર્દિક શુભેચ્‍છા. (૩-૮)

   મો.૯૯૨૫૧-૪૦૫૪૫, અમરેલી.

    

 (01:54 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]