Birthday

News of Friday, 26th April, 2013

જુનાગઢનાં પી.વી. રાણાનો જન્‍મદિન

<br />જુનાગઢનાં પી.વી. રાણાનો જન્‍મદિન

    જુનાગઢ,તા.૨૬: જુનાગઢમાં પત્રકારત્‍વ અને વિજ્ઞાનક્ષેત્રે કાર્યરત પી.વી. રાણાનો આજે જન્‍મદિવસ છે. છેલ્લા ઘણા સમયથી પી.વી. રાણા જાહેર ખબર ક્ષેત્રે જુનાગઢમાં કાર્યરત છે.

   પી.વી. રાણા આજે તેમના ૮૦ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ત્‍યારે તેમને અનેક શુભેચ્‍છકો, સગા સંબંધીઓ મો. ૯૮૭૯૦૨૭૭૮૨ ઉપર શુભેચ્‍છા પાઠવી રહ્યા છે.

    

 (02:09 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]