Birthday

News of Friday, 26th April, 2013

સુરેન્‍દ્રનગરના પત્રકાર જયદીપ ચાવડાનો જન્‍મદિન

<br />સુરેન્‍દ્રનગરના પત્રકાર જયદીપ ચાવડાનો જન્‍મદિન

   સુરેન્‍દ્રનગર, તા. ર૬ : છેલ્લા ર૩ વર્ષથી પત્રકારત્‍વ ક્ષેત્રે કાર્યરત અને ‘ટાઇમસર' સાપ્તાહિકના તંત્રી જયદીપ ચાવડાનો કાલે તા. રપના રોજ જન્‍મદિન હતો. જયદીપ ચાવડા પ્રેસ તસ્‍વીકાર તરીકે પણ ફરજ બજાવે છે. પોતાના કલમ દ્વારા પત્રકારત્‍વક્ષેત્રે ખેડાણ કર્ર્યુ છે. તેમના મો.નં. ૯૮ર૪ર રપ૭૬૬, અને ૯પ૩૭૭ ૬૬૮ર૦ છે.

   

    

 (02:09 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]