Birthday

News of Saturday, 27th April, 2013

ગુજરાત બાર એશો.ના પ્રમુખ, પુર્વ સાંસદ વિજય પટેલનો જન્‍મદિન

ગુજરાત બાર એશો.ના પ્રમુખ,  પુર્વ સાંસદ વિજય પટેલનો જન્‍મદિન

   રાજકોટ : ગુજરાત બાર એસોસીએશનના પ્રમુખ અને હાઇકોર્ટના જાણીતા એડવોકેટ શ્રી વિજય હરિヘંદ્રભાઇ પટેલનો જન્‍મ ર૭ એપ્રિલ ૧૯૬૦ના રોજ થયેલ. આજે પ્રગતિશીલ જીવનના ચોપનમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ ગુજરાત બાર કાઉન્‍સીલના સભ્‍ય પણ છે.

   શ્રી વિજય પટેલે જનસેવાનો વારસો પિતાજી પાસેથી મેળવીને દિપાવ્‍યો છે. તેઓ ભાજપના ધારાસભ્‍ય અને ગાંધીનગર મતક્ષેત્રના લોકસભાના સભ્‍ય પદે રહી ચુકયા છે. વધે તેમની નામન એવી જન્‍મદિનની શુભકામના.

   ઇ-મેઇલઃ vijayhpatel2001@yahoo.com

     મો.૯૮૨૪૦-૨૬૭૯૧, અમદાવાદ

    

 (03:55 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]