Birthday

News of Saturday, 27th April, 2013

આરોગ્‍ય વિભાગના અગ્રસચિવ રાજેષ કિશોરનો કાલે જન્‍મદિન

આરોગ્‍ય વિભાગના અગ્રસચિવ રાજેષ કિશોરનો કાલે જન્‍મદિન

   રાજકોટઃ. ગુજરાતના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના અગ્રસચિવ શ્રી રાજેષ કિશોરનો જન્‍મ ૨૮ એપ્રિલ ૧૯૫૫ના રોજ થયેલ. આવતીકાલે ઓગણ સાંઈઠમાં વર્ષમાં પ્રવેશ કરશે.     તેઓ બિહારના વતની છે અને ૧૯૮૦ની બેચના  આઈ.એ.એસ. કેડરના અધિકારી છે.

   શ્રી રાજેશ કિશોર અમરેલી અને સુરેન્‍દ્રનગરમાં જિલ્લા કલેકટર તેમજ રાજ્‍ય સરકારના નાગરિક પુરવઠા, ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ, સાયન્‍સ અને ટેકનોલોજી વગેરે વિભાગોના મંત્રી પદે રહી ચૂકયા છે. તેમને આવતીકાલના જન્‍મદિન માટે હાર્દિક શુભેચ્‍છા મળી રહી છે.

   મો. ૯૯૭૮૪ ૦૭૦૦૧ રાજકોટ

    

 (03:56 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]