Birthday

News of Saturday, 27th April, 2013

જામનગરના કથાકાર જયેન્‍દ્ર પ્રકાશદાસ સ્‍વામીનો કાલે જન્‍મદિન

   ભાવનગરઃ. જામનગર સ્‍વામીનારાયણ સંપ્રદાયના સંત, કથાકાર સ્‍વામી જયેન્‍દ્ર પ્રકાશદાસનો કાલે જન્‍મદિવસ છે. તેઓ સદ્‌ગુરૂ ગોવિંદસ્‍વામીના માર્ગદર્શન તળે વિશ્વકલ્‍યાણ અર્થે માનવ સેવા કરી રહ્યા છે. મો. ૯૪૦૯૩ ૯૦૪૯૦

    

 (03:57 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]