Birthday

News of Monday, 29th April, 2013

સેવાવ્રતી ઉદ્યોગપતિ ધીરૂભાઇ વીરડિયાઃ જન્‍મદિન મુબારક

સેવાવ્રતી ઉદ્યોગપતિ ધીરૂભાઇ વીરડિયાઃ જન્‍મદિન મુબારક

   રાજકોટઃ ગોંડલ પાસેના મોટા મહિકાના વતની હાલ રાજકોટ સ્‍થિત જાણીતા ઉદ્યોગપતી શ્રી ધીરૂભાઇ વીરડીયા(પટેલ) નો જન્‍મ ૨૯ એપ્રીલ ૧૯૬૧ ના રોજ થયેલ આજે પ્રભાવી અને સેવાભાવી જીવનના ત્રેપનમાં વર્ષમાં પ્રવેશી રહયા છે. તેમના પર શુભેચ્‍છા વરસી રહી છે. સ્‍વામીનરાયણ સંપ્રદાયના હરિભકત શ્રી ધીરૂભાઇ વીરડીયા વ્‍યવસાયે ગોવર્ધન જીન, પિતૃકૃપા કન્‍સ્‍ટ્રંકશન કંપની વગેરે સાથે સંકળાયેલા છે. તેઓ પીડીતોના આંસુ લુછવાની સાથે આંસુનું કારણ ભુસવા પ્રયત્‍નશીલ રહે છે. આજે અનાથ અપંગ બાળકોને મિષ્ટાન વિતરણ કરીને તેમજ ગૌશાળામાં ઘાસચારો મોકલીને જન્‍મદિનની સાદગીપુર્ણ ઉજવણી કરી રહયા છે. મો.૯૪૨૬૭ ૧૯૩૨૪ રાજકોટ(૯.૬)

 (02:09 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]