Birthday

News of Monday, 29th April, 2013

ગૃહ વિભાગના નાયબ સચિવ એ.જે.સિકલીગરનો જન્મદિન

ગૃહ વિભાગના નાયબ સચિવ એ.જે.સિકલીગરનો જન્મદિન

   રાજકોટઃ ગુજરાત સરકારના ગૃહ વિભાગમાં ફરજ બજાવતા સચિવાલય કેડરના નાયબ સચિવકક્ષાના અધિકારીશ્રી એ.જે.સિકલીગરનો જન્મ ૨૯ એપ્રિલ ૧૯૫૭ના દિવસે થયેલ આજે ચમકતા-દમકતા જીવનના સતાવનમાં  વર્ષમાં પ્રવેશી રહ્યા છે તેઓ આ અગાઉ ગુજરાત હાઇકોર્ટની લાયઝન કચેરીમાં ફરજ બજાવતા હતા વધે તેમની નામના એવી જન્મદિનની શુભકામના મો.૯૬૦૧૨ ૬૪૬૫૧ ગાંધીનગર(૫-૧૧)

   

    

 (02:37 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]