Birthday

News of Monday, 29th April, 2013

સેન્‍ટ ગાર્ગી સ્‍કૂલના પ્રિન્‍સીપાલ રમાબેન હેરભાનો જન્‍મદિન

સેન્‍ટ ગાર્ગી સ્‍કૂલના પ્રિન્‍સીપાલ રમાબેન હેરભાનો જન્‍મદિન

   રાજકોટ : સેન્‍ટ ગાર્ગી વિદ્યાસંકુલમાં છેલ્લા ૧૨ વર્ષથી પ્રિન્‍સીપાલ તરીકે સેવા આપતા શ્રીમતી રમાબેન બી.હેરભાનો આજરોજ જન્‍મદિન છે. તા.૨૯-૪-૧૯૬૩ના રોજ જન્‍મેલ રમાબેન આજે યશસ્‍વી જીવનના ૫૦ વર્ષ પુર્ણ કરી ૫૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ડો.સુભાષ એકેડેમી (જૂનાગઢ), મહિલા કો.ઓપરેટીવ એડવાઈઝર-જૂનાગઢ, મધુરમ કલબ લેડીઝ (ઉપપ્રમુખ), લાયન્‍સ કલબ આયુ. (ઉપપ્રમુખ), શહેર ભાજપ પૂર્વ ઉપાધ્‍યક્ષ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્‍ય, લાયનેસ કલબ રીલીફના પૂર્વ પ્રમુખ, ઉમિયા એજયુકેશન ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી, ફ્રિડમ યુવા ગ્રુપમાં એડવાઈઝર કમીટી મેમ્‍બર, ગાંધી વિચારયાત્રા સમિતિમાં ઉપાધ્‍યક્ષ તરીકે સેવાઓ આપી રહ્યા છે. રમાબેનના જન્‍મદિને  શુભેચ્‍છાઓનો ધોધ વહી રહ્યો છે. (મો.૯૮૨૫૫ ૯૦૧૨૩)

    

 (05:38 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]