Birthday

News of Tuesday, 30th April, 2013

અવાજનો અનોખો પડધો શીંગાળા સાઉન્‍ડઃ જગદીશભાઇનો જન્‍મદિન

<br />અવાજનો અનોખો પડધો શીંગાળા સાઉન્‍ડઃ જગદીશભાઇનો જન્‍મદિન

   રાજકોટ : જેના માધ્‍યમથી વડાપ્રધાનથી માંડી સામાન્‍ય કાર્યકરનો અવાજ સમારંભોમાં છેવાડાના શ્રોતા સુધી પહોંચાડનાર ગુજરાતમાં સાઉન્‍ડ સિસ્‍ટમના નિષ્‍ણાંત રાજકોટના શીંગાળા સાઉન્‍ડ સર્વિસવાળા જગદીશભાઇ ચુનીભાઇ શીંગાળા આજે ૬૩માં વર્ષમાં ગતિ, પ્રગતિ સાથે મંગળ પ્રવેશ કરી રહ્યા છે.

   જગદીશભાઇ શીંગાળાની સાઉન્‍ડ સિસ્‍ટમનો દેશના તમામ રાજકીય પક્ષોના મોટાભાગના રાષ્‍ટ્રીય નેતાઓથી માંડી સ્‍થાનિક અગ્રણીઓ અને કાર્યકરો તેમજ સામાજિક ધાર્મિક અને શૈક્ષણિક સંસ્‍થાઓએ લાભ લીધો છે. આજે તેમના ૬૩માંવર્ષના પ્રવેશ પ્રસંગે મિત્ર વર્તુળો, ઠેર-ઠેરની તેમના (મો.૯૪૨૬૭-૮૨૭૮૮) પર અભિનંદન  વર્ષા થઇ રહી છે.

    

 (01:24 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]