Birthday

News of Tuesday, 30th April, 2013

ચુડા-વડીયાના પત્રકાર વિજય ગોસાઇનો જન્‍મ દિવસ

<br />ચુડા-વડીયાના પત્રકાર વિજય  ગોસાઇનો જન્‍મ દિવસ

   વડિયા-ચુડા : વડિયા તથા ચુડા (ભેસાણ) યુવા પત્રકાર વિજયગીરી રસીકગીરી ગોસાઇનો આજે ૨૭ મો જન્‍મ દિવસ છે. દાદા મહારાજગીરીની સાથે રહી અખબારી જગત સાથે તેમણે પા.પા પગલી ભરી હતી અને અખબારના માધ્‍યમથી વડિયા તથા ચુડા વિસ્‍તારના અનેક પ્રશ્નોને વાચા આપી છે. જન્‍મ દિવસે મો. ૯૯૨૪૧ ૨૮૧૪૨ ઉપર શુભેચ્‍છા મળી રહી છે.

    

 (01:25 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]