Birthday

News of Wednesday, 1st May, 2013

જામનગરનાં પ્રેસ ફોટોગ્રાફર કિંજલ કારસરીયાનો જન્‍મદિન

<br />જામનગરનાં પ્રેસ ફોટોગ્રાફર કિંજલ કારસરીયાનો જન્‍મદિન

   જામનગરઃ અહીંના લેઉવા પટેલનાં યુવા અગ્રણી અને પ્રેસ ફોટોગ્રાફર કિંજલ કારસરીયાનો આજે જન્‍મદિવસ છે. પ્રોફેશ્‍નલ અને ફિલાન્‍સ ફોટોગ્રાફર છે. સાથે સાથે વિવિધ સામાજીક, ધાર્મિક સંસ્‍થાઓ સાથે પણ સંકળાયેલા છે અને પત્રકાર મંડળના સભ્‍ય છે. જન્‍મદિને મો. ૯૯૯૮૮ ૭૭૦૮૧ ઉપર શુભેચ્‍છા મળી રહી છે.

    

 (01:12 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]