Birthday

News of Wednesday, 1st May, 2013

વાઢેર તો ખુશ્‍બુ હૈ, બિખર રહે હૈ હવામે... હેપી બર્થ ડે

જૂનાગઢના અધિક કલેકટરનો જન્‍મદિન

વાઢેર તો ખુશ્‍બુ હૈ, બિખર રહે હૈ હવામે... હેપી બર્થ ડે

   પ્રભાસ પાટણ તા. ૧ : જૂનાગઢ જીલ્લાના અધિક કલેકટર એ.પી. વાઢેર આજે ચોપનમા વર્ષમાં પ્રવેશે છે. પોરબંદર પંથકમાં ૧ મે ૧૯૫૯ ના રોજ જન્‍મેલ. તેની કારર્કીદી પોલિસ અધિકારી તરીકે શરૂ થઇ ત્‍યારબાદ વહીવટી સેવામાં જોડાયા. રાજકોટ ગ્રામ્‍યમાં સ્‍ટેમ્‍પ ડયુટી ડેપ્‍યુટી કલેકટર, સરદાર સરોવર એજન્‍સી, વડોદરા મદદનીશ, વ્‍યારા પ્રાંત અધિકારી, ભરૂચ મધ્‍યાન્‍હ ભોજન અધિક કલેકટર, અમરેલી અધિક કલેકટર અને હાલ જૂનાગઢ ખાતે  પંચાયત તાલિમ કેન્‍દ્રમાં અને કલેકટર કચેરીમાં અધિક કલેકટર સંકલન તરીકે કાર્યરત છે.

   કાર્યદક્ષ-વહીવટી કુશળતાવાળા ગૌરવ લઇ શકાય તેવા અધિકારીઓમાં તેની ગણના થાય છે. તેમના જન્‍મદિને ઠેર-ઠેરથી મો.નં. ૯૪૨૭૧ ૧૫૦૦૨ ઉપર અભિનંદન વર્ષાઓ થઇ રહી છે.

    

 (01:27 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]