Birthday

News of Wednesday, 1st May, 2013

ભજનીક જસદણના કિશોરગીરી ગૌસ્‍વામીનો જન્‍મ દિન

<br />ભજનીક જસદણના કિશોરગીરી ગૌસ્‍વામીનો જન્‍મ દિન

   ભાવનગરઃ જસદણના પ્રાચીન અર્વાચીન સંતવાણીના આરાધક કિશોરગીરી ગૌસ્‍વામીનો આજે જન્‍મ દીવસ છે. તેમની અનેક કેસેટો બહાર પડી ચુકી છે. જન્‍મદિને મો.૯૯રપ૦ પ૦૬૬૯ ઉપર શુભેચ્‍છા મળી રહી છે.

    

 (01:28 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]