Birthday

News of Wednesday, 1st May, 2013

સમર્પણ યંગ ગ્રુપના પ્રમુખ કડીયા અગ્રણી વિનોદ ચોટલીયાનો જન્‍મદિન

<br />સમર્પણ યંગ ગ્રુપના પ્રમુખ કડીયા અગ્રણી વિનોદ ચોટલીયાનો જન્‍મદિન

   રાજકોટઃ સમર્પણ યંગ ગ્રુપના પ્રમુખ અને બેડીપરા ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજના અગ્રણી શ્રી વિનોદભાઈ રણછોડભાઈ ચોટલીયાનો જન્‍મ ૧ મે ૧૯૬૮ના રોજ થયેલ. આજે સેવાભાવી જીવનના ૪૬માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.  પુરૂષાર્થથી પ્રારબ્‍ધને ચમકતુ દમકતુ કરનાર વિનોદભાઈ ચોટલીયા (મારૂતિ રોલ પ્રેસ) બાળપણથી જ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના રંગે રંગાયેલા છે. તેઓ થોરાળાનગરના નગર કાર્યવાહ તરીકે સેવા આપે છે. વિવિધ સેવાકીય પ્રવૃતિમાં તેમનું મહત્‍વનું યોગદાન છે. આજે જન્‍મદિન નિમિત્તે તેમના પર શુભેચ્‍છા વરસી રહી છે.

   મો. ૯૪૨૮૨ ૦૩૨૯૫ રાજકોટ

    

 (04:50 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]