Birthday

News of Thursday, 2nd May, 2013

ગોંડલ યાર્ડના સેક્રટરી મહેશભાઇ વાડોદરિયાનો જન્‍મદિન : ૫૨મુ બેઠુ

   ગોંડલઃ અત્રેના માર્કેટ યાર્ડના સેક્રટરી મહેશભાઇ નાથાભાઇ વાડોદરિયાનો આજે જન્‍મદિન છે તેઓ ૫૨ માં વર્ષમાં પ્રવેશી ચુકયા છે તેમણે એમ.એ,એલ.એલ.બી સુધી અભ્‍યાસ કરીને યાર્ડમાં ૧૯૮૪ થી હરરાજીદાર તરીકે જોડાયા બાદ ૧૯૯૧ માં કલાર્ક-કમ ટાઇપીસ્‍ટ તરીકે ૧૯૯૭ માં સુપરવાઇઝર તરીકે તથા ૨૦૦૬ થી સેક્રટરીનો ચાર્જ સંભાળી રહેલ છે આજે જન્‍મદિવસે યાર્ડ કમિટી, સ્‍ટાફ, વેપારી તેમજ મંજુર મંડળે શુભેચ્‍છા પાઠવી હતી.

    

 (01:06 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]