Birthday

News of Friday, 3rd May, 2013

અમદાવાદના ડી.ડી.ઓ. રવિ શંકરનો જન્‍મદિન

<br />અમદાવાદના ડી.ડી.ઓ. રવિ શંકરનો જન્‍મદિન

   રાજકોટઃ અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિ શંકરનો જન્‍મ ૩ મે ૧૯૭૯ના દિવસે થયેલ. આજે યશસ્‍વી જીવનના    પાંત્રીસમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

   મૂળ બિહારના વતની શ્રી રવિ શંકર આઈ.એ.એસ. કેડરમાં ૨૦૦૭ની બેચના અધિકારી છે. અગાઉ મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં પ્રાંત અધિકારી પદે તથા પાટણમાં જિલ્લા વિકાસ અધિકારી પદે રહી ચૂકયા છે. થોડા દિવસ પૂર્વે અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી પદે ચાર્જ સંભાળ્‍યો છે. તેમને જન્‍મદિનની હાર્દિક શુભેચ્‍છા.

   ફોન નં. (૦૭૯) ૨૫૫૦૬૪૮૭

   મો. ૯૯૭૮૪ ૦૬૨૨૬ અમદાવાદ

    

 (01:04 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]