Birthday

News of Friday, 3rd May, 2013

એડવોકેટ કેશવ મારૂનો જન્‍મદિવસ

   રાજકોટ તા. ૩ : બિલ્‍ડીંગ કન્‍સ્‍ટ્રકશનના વ્‍યવસાય સાથે સંકળાયેલા શ્રી રવજીભાઇ મારૂના સુપુત્ર યુવા એડવોકેટ કેશવ આર. મારૂનો આજે તા. ૩ ના જન્‍મ દિવસ છે. રેવન્‍યુ ક્ષેત્રે સારી પ્રેકટીસ ધરાવતા કેશવભાઇ (મો.૯૯૨૪૪ ૦૭૨૭૩) આજે યશસ્‍વી જીવનના ૩૦ માં વર્ષમાં પ્રવેશ કરતા ઠેરઠેરથી જન્‍મદિનની શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

    

 (04:33 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]