Birthday

News of Saturday, 4th May, 2013

ભૂસ્‍તર વિજ્ઞાન કમિશ્‍નર ટી. નટરાજનનો કાલે જન્‍મદિન

<br />ભૂસ્‍તર વિજ્ઞાન કમિશ્‍નર  ટી. નટરાજનનો કાલે જન્‍મદિન

   રાજકોટ :.. ગુજરાતના કમિશ્‍નર ઓફ જીઓલોજી એન્‍ડ માઇનીંગ શ્રી ટી. નટરાજનનો જન્‍મ પ મે ૧૯૭૧ ના રોજ થયેલ આવતીકાલે ગૌરવવંતા જીવનના તેતાલીસમાં વર્ષમાં પ્રવેશ કરશે. હાલ તેઓ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી નિરીક્ષક તરીકે ફરજ પર છે.

   ૧૯૯૬ ની બેચના આઇ. એ. એસ. કેડરના સચિવ કક્ષાના અધિકારી શ્રી ટી. નટરાજન અગાઉ અમરેલી જિલ્લા વિકાસ અધિકારી, જામનગર જિલ્લા કલેકટર, રાજયના મુખ્‍ય ચૂંટણી અધિકારી, જી. એન. એફ. સી. માં જોઇન્‍ટ મેનેજીંગ ડીરેકટર, અધિક સચિવ મહેસુલ વિભાગ, ટેકનીકલ શિક્ષણ કમિશ્‍નર વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. આવતીકાલના જન્‍મદિન માટે આજથી જ શુભેચ્‍છા વર્ષા શરૂ થઇ ચૂકી છે.

   ફોન નં. (૦૭૯) ર૩રપ૪૧પ૧ મો. ૯૯૭૮૪ ૦૬૦૪૮ ગાંધીનગર

    

 (01:14 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]