Birthday

News of Saturday, 4th May, 2013

જાહેર જીવનનું ગૌરવપૂર્ણ નામ દેવાણંદ સોલંકીઃ હેપી બર્થ-ડે

<br />જાહેર જીવનનું ગૌરવપૂર્ણ નામ દેવાણંદ સોલંકીઃ હેપી બર્થ-ડે

   રાજકોટ : જાહેર જીવનમાં જેનું નામ ગૌરવપૂર્ણ ગણાય છે તેવા પૂર્વ પશુપાલન મંત્રીશ્રી દેવાણંદભાઇ સોલંકીનો જન્‍મ ૪ મે ૧૯૪૭ ના દિવસે થયેલ. આજે ભાવથી ભરપુર જીવનના સડસઠમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

   જુનાગઢ જિલ્લાના મેંદરડાને કર્મભૂમિ બનાવનાર શ્રી દેવાણંદભાઇ સોલંકી સંસદીય  સચિવ, રાજય મંત્રી, એસ. ટી. નિગમના ડીરેકટર તેમજ ભાજપ સંગઠનમાં વિવિધ સ્‍થાનો પર યશસ્‍વી કામગીરી કરી ચૂકયા છે. તેમનો લોકસંપર્ક સદાય જીવંત રહ્યો છે. આજે ચોમેરથી મળતી જન્‍મદિનની શુભેચ્‍છાએ તેમની પ્રસન્‍નતામાં પારાવાર વૃધ્‍ધી કરી છે. મો. નં. ૯૮૭૯પ ૪૧૩૧૭ મેંદરડા

   

    

 (01:14 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]