Birthday

News of Monday, 6th May, 2013

પાણી પુરવઠા ખાતાના અગ્રસચિવ રાજીવકુમાર ગુપ્‍તાનો જન્‍મદિન

પાણી પુરવઠા ખાતાના અગ્રસચિવ  રાજીવકુમાર ગુપ્‍તાનો જન્‍મદિન

   રાજકોટ :  નર્મદા વોટર રીસર્ચ, વોટર સપ્‍લાય અને કલ્‍પસર વિભાગના અગ્રસચિવ તથા પાણી પુરવઠા અને ગટર વ્‍યવસ્‍થા બોર્ડના ચેરમેન ડો. રાજીવકુમાર ગુપ્‍તાનો જન્‍મ ૬ મે ૧૯૮૬ના દિવસે થયેલ. આજે યશસ્‍વી જીવનના બાવનમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

   ડો. રાજીવકુમાર ગુપ્‍તાએ આંતરરાષ્ટ્રીય કાયદા પર પીએચ.ડી.ની પદવી મેળવી છે. તેઓ ૧૯૮૬ ની બેચના આઇ.એ. એસ. કેડરના અધિકારી છે. અગાઉ રાજય સરકારના ગૃહ, ઉદ્યોગ આયોજન, શિક્ષણ, આયોજન કૃષિ-સહકાર વગેરે વિભાગોમાં તેમજ નાગરિક પુરવઠા નિગમમાં મેનેજીંગ ડીરેકટર તરીકે ફરજ બજાવી ચુકયા છે.

   ફોન નં. (૦૭૯) ર૩રપ૧૬૮૩ મો. ૯૯૭૮૪ ૦૬૦પ૪ ગાંધીનગર

    

 (04:57 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]