Birthday

News of Tuesday, 7th May, 2013

અધિક કલેકટર કે.કે. વાગડિયાને વર્ષગાંઠની વધાઈ

<br /> અધિક કલેકટર કે.કે. વાગડિયાને વર્ષગાંઠની વધાઈ

   રાજકોટઃ ગુજરાત વહીવટી સેવા વર્ગના અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી કે.કે. વાગડિયાનો જન્‍મ ૭ મે ૧૯૫૬ના રોજ થયેલ. આજે ગૌરવવંતા જીવનના અઠ્ઠાવનમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

   મૂળ પંચમહાલ જિલ્લાના વતની શ્રી કે.કે. વાગડિયા અગાઉ ખેડામાં નિવાસી નાયબ કલેકટર, મોરબીમાં પ્રાંત અધિકારી, રાજકોટમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક વગેરે સ્‍થાનો પર યશસ્‍વી કામગીરી કરી ચૂકયા છે. હાલ ભરૂચ ખાતે આદિવાસી પ્રોજેકટ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમને હાર્દિક શુભેચ્‍છા.

   મો. ૯૦૯૯૯ ૦૫૦૯૦ ભરૂચ

    

 (01:08 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]