Birthday

News of Tuesday, 7th May, 2013

સાંસદ અને ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમારનો જન્મદિન

<br />સાંસદ અને ભાજપના મહામંત્રી ભરતસિંહ પરમારનો જન્મદિન

   રાજકોટઃ. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહ પરમાર (ભરૃચ)નો જન્મ ૧૯૫૮ના વર્ષની ૭મી મેના રોજ થયેલ, આજે ધબકતા-ઝળકતા જીવનના છપ્પનમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

   શ્રી ભરતસિંહ પરમાર એપ્રિલ ૨૦૦૮થી રાજ્યસભાના સભ્ય અને સંસદની વિવિધ સમિતિઓના સભ્ય છે. બી.કોમ. એલ.એલ.બી. જેવી ઉચ્ચ શૈક્ષણિક પદવી ધરાવે છે. અગાઉ ગુજરાત ગ્રામ વિકાસ નિગમ અને ગુજરાત પોલીસ આવાસ નિગમમાં ચેરમેન પદે રહી ચૂકયા છે. વધે તેમની નામના, એવી જન્મદિનની શુભકામના.

   ફોન નં. ૯૪૨૬૪ ૭૭૮૭૭ અને

   ૦૯૯૭૮૨ ૭૭૮૭૭  ભરૃચ

    

 (02:31 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]