Birthday

News of Wednesday, 8th May, 2013

ધબકતા - ઝબકતા એડવોકેટ હેમાંશુ શીશાંગીયાઃ હેપી બર્થ ડે

<br />ધબકતા - ઝબકતા એડવોકેટ હેમાંશુ શીશાંગીયાઃ હેપી બર્થ ડે

   રાજકોટઃ રાજકોટ શહેરમાં રેવન્યુ પ્રેકટીસ ક્ષેત્રે યુવા એડવોકેટશ્રી હેમાંશુ પ્રવિણભાઈ શીશાંગીયાનો જન્મ તા. ૮-૫-૧૯૮૧ના રોજ થયેલ છે. આજે જાજરમાન જીવનના ૩૨માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. રાજકોટ નિવાસી શીશાંગીયા પરિવારના ગૌરવરૃપ શ્રી હેમાંશુભાઈ શીશાંગીયા ખંત, ખેલદીલી અને ખુમારીથી કામ કરવા માટે જાણીતા છે. આજે જન્મદિનની શુભેચ્છા તેમના પર અનરાધાર વરસી રહી છે. મો. નં. ૯૮૨૫૮ ૭૭૩૩૧.

   વકીલાત ક્ષેત્રે ધબકતુ-ઝબકતુ વ્યકિતત્વ ધરાવતા શ્રી હેમાંશુભાઈ શીશાંગીયાએ પુરૃષાર્થની પ્રારબ્ધ અને પ્રગતિની કેડી કંડારી ટૂંકાગાળામાં વિશાળ ચાહક વર્ગ ઉભો કર્યો છે.

   ઓફિસઃ ૨-શિવધારા એપાર્ટમેન્ટ, અતિથિ ચોક, પંચવટી ટાવર સામે, પંચવટી મેઈન રોડ, રાજકોટ 

    

 (01:56 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]