Birthday

News of Wednesday, 8th May, 2013

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાનો જન્મદિન

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાનો જન્મદિન

   રાજકોટ : ગુજરાતનાં કેબીનેટ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ મનુભા ચૂડાસમાનો જન્મ ૮ મે ૧૯૫૦ ના રોજ ગોંડલ તાલુકાના નાના ઉમરડા ગામમાં થયેલ. આજે પ્રગતિશીલ જીવનના ચોસઠમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાલ રાજયમાં શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર, અન્ન અને નાગરીક પુરવઠા, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ વગેરે વિભાગોના કેબીનેટ મંત્રી ે. ભાજપના ધારાસભ્ય તરીકે ચોથી વખત ચૂંટાયા છે. અમદાવાદ જીલ્લા ભાજપ પ્રમુખ, પ્રદેશ ઉપપ્રમુખ, આયોજન પંચના ઉપાધ્યક્ષ વગેરે સ્થાનો પર કામગીરી કરી ચૂકયા છે.

   મો. ૯૯૦૯૦ ૧૮૩૦૩

   ગાંધીનગર

    

 (05:46 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]