Birthday

News of Thursday, 9th May, 2013

રઘુવંશી વેવિશાળ કેન્‍દ્રવાળા કિરીટ કેસરીયાનો જન્‍મદિવસ

રઘુવંશી વેવિશાળ કેન્‍દ્રવાળા કિરીટ કેસરીયાનો જન્‍મદિવસ

   રાજકોટ : રઘુવંશી વેવિશાળ કેન્‍દ્ર, યાદગાર યુવકમંડળના પ્રમુખ, બિલેશ્‍વર મહાદેવ મંદિરના પ્રમુખ, રેસકોર્ષ મિત્ર મંડળમાં સેવાઓ બજાવી રહેલા કિરીટભાઇ કેસરીયાનો આજે ૫૯મો જન્‍મદિવસ છે. તેઓ  પ્રેસ ફોટોગ્રાફર, વોર્ડ નં.૯ના ભાજપના કાર્યકર પણ છે. વિજયબેંક સ્‍ટોકએક્ષ બ્રાન્‍ચના નિવૃત મેનેજર તથા બેન્‍કના (૧૯૮૫ થી ૨૦૧૨) કલાર્ક તરીકેની કાર્ય થી શરૂ કરીને ઓફીસર, બ્રાન્‍ચ મેનેજર, આસી. મેનેજર તરીકેની જવાબદારી વહન કરેલ છે. વિજય બેન્‍ક સ્‍ટાફ પરીવાર શહેર ભાજપ અગ્રણીઓ  અને મિત્ર વર્તુળ તરફથી ખૂબ ખૂબ શુભેચ્‍છાઓ મળી રહી છે. (મો. ૯૮૨૪૨ ૨૪૨૭૦)

    

 (05:22 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]