Birthday

News of Thursday, 23rd May, 2013

વલસાડ જિલ્લા વિકાસ અધિકારી ઉદિત અગ્રવાલનો જન્‍મદિન

<br />વલસાડ જિલ્લા વિકાસ અધિકારી ઉદિત અગ્રવાલનો જન્‍મદિન

   રાજકોટઃ. વલસાડના જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી ઉદિત અગ્રવાલનો જન્‍મ ૧૯૮૨ના વર્ષની ૨૩ મે ના રોજ થયેલ. આજે યશસ્‍વી જીવનના ૩૨માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

   તરવરીયા યુવાન શ્રી ઉદિત અગ્રવાલ ૨૦૦૮ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ ભરૂચમાં સપ્‍લીમેન્‍ટરી આસિસ્‍ટન્‍ટ કલેકટર તરીકે તેમજ ભાવનગર જિલ્લાના પાલીતાણામાં પ્રાંત અધિકારી (મદદનીશ કલેકટર) તરીકે ફરજ બજાવી ચૂકયા છે.

   ફોનઃ ૦૨૬૩૨-૨૫૩૧૮૪

   મો. ૯૯૭૮૪ ૦૬૨૫૦ વલસાડ

    

 (12:50 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]