Birthday

News of Thursday, 23rd May, 2013

શ્રીજી ટ્રાન્‍સપોર્ટના સંચાલક ભગીરથસિંહ ઝાલાનો જન્‍મદિવસ : ૩૩ માં વર્ષમાં પ્રવેશ

શ્રીજી ટ્રાન્‍સપોર્ટના સંચાલક ભગીરથસિંહ ઝાલાનો જન્‍મદિવસ : ૩૩ માં વર્ષમાં પ્રવેશ

   શ્રીજી ટ્રાન્‍સપોર્ટના સંચાલક મુળ ઝાલા મેઘપર (તા.ટંકારા) ના વતની અને હાલ રાજકોટમાં રહેતા ભગીરથસિંહ સજુભા ઝાલાનો આજે જન્‍મદિવસ છે. બહોળુ મિત્રવર્તુળ ધરાવતાં અને પોતાના મિત્ર વર્તુળમાં ભગીભાઇ ના નામથી જાણીતા ભગીરથસિંહ ઝાલાએ પત્રકારત્‍વનો અભ્‍યાસ કર્યો છે. તા.૨૩-૫-૧૯૮૧ માં જન્‍મેલા ભગીરથસિંહ ઝાલા ૩૩ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. તેઓના જન્‍મદિવસે તેમના પરિવારજનો, સગાસ્‍નેહીઓ તેમજ મિત્રવર્તુળે તેમના જન્‍મદિવસ નિમિતે શુભેચ્‍છા પાઠવી છે. (મો. નં. ૯૮૨૫૪ ૫૧૯૯૯)

    

 (05:27 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]