Birthday

News of Friday, 24th May, 2013

એસ.બી.આઇ. એપ્‍લોઇઝ યુનિ. ના જનરલ સેક્રેટરી અજય બદાનીનો જન્‍મદિન

એસ.બી.આઇ. એપ્‍લોઇઝ યુનિ. ના જનરલ સેક્રેટરી અજય બદાનીનો જન્‍મદિન

   રાજકોટ તા. ૨૪ : સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડીયા એમ્‍પલોઇઝ યુનિયન (અમદાવાદ) સર્કલના યુવા જનરલ સેક્રેટરી અજયભાઇ બદાનીનો આજે જન્‍મ દિવસ છે. યશસ્‍વી જીવનના ૫૩ માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ અજયભાઇ  ઓલ ઇન્‍ડીયા સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડીયા સ્‍ટાડફ ફેડરેશનના સીનીયર વાઇસ પ્રેસીડેન્‍ટનો મહત્‍વનો હોદો મેળવી શકયા છે. નાની વયે સર્કલ વેલફેર સેક્રેટરી, સ્‍ટાફ ક્રેડીટ સોસાયટી, કન્‍ઝયુમર સ્‍ટોર, કંપનશ્રુતિ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી સહિતની જવાબદારી સંભાળી રહ્યા છે. ટ્રેડી યુનિયન લીડર અજયભાઇ (મો.૯૮૯૮૫ ૭૦૪૦૪) ઉતરોતર પ્રગતિ સાધે તેવી ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

    

 (05:13 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]