Birthday

News of Friday, 24th May, 2013

ભૂદેવ સેવા સમિતિના સ્‍થાપક તેજસભાઇ ત્રિવેદીનો જન્‍મ

ભૂદેવ સેવા સમિતિના સ્‍થાપક તેજસભાઇ ત્રિવેદીનો જન્‍મ

   ભૂદેવા સેવા સમિતિ ના સ્‍થાપક તેજસભાઇ ત્રિવેદી નો આજે જન્‍મ દિવસ છે. યશસ્‍વી જીવનના ૩૧ મા વર્ષમા પ્રવેશી રહ્યા છે. ત્‍યારે સમસ્‍ત બ્રહ્મ સમાજ તથા બહોળો મિત્ર વર્ગ ધરાવ તેજસભાઇ ત્રિવેદી (મો.૯૯૦૪૦ ૦૪૮૩૮) ને ઠેરઠેરથી જન્‍મદિવસની શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

    

 (05:13 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]