Birthday

News of Saturday, 25th May, 2013

ધ્રોલ નાગરીક ગ્રાહક સહકારી ભંડારનાં મંત્રી કિશોરચંદ્ર શેઠનો જન્‍મદિન

<br />ધ્રોલ નાગરીક ગ્રાહક સહકારી ભંડારનાં  મંત્રી કિશોરચંદ્ર શેઠનો જન્‍મદિન

   ધ્રોલ : અહીંના નાગરીક ગ્રાહક સહકારી ભંડારનાં મંત્રી કિશોરચંદ્ર મગનલાલ શેઠ (જન્‍મ તા. ૨૫-૫-૧૯૪૪) નો આજે જન્‍મદિન છે. તેઓ ૭૦ માં વર્ષમાં પ્રવેશી ચૂકયા છે. સગા - સંબંધી, મિત્રો દ્વારા મો. ૯૯૧૩૯ ૦૫૬૫૮ ઉપર શુભેચ્‍છા મળી રહી છે.

    

 (12:50 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]