Birthday

News of Monday, 3rd June, 2013

ખંભાળિયાના આસિ. કલેકટરગૌરવ દહિયાનો જન્‍મદિન

ખંભાળિયાના આસિ. કલેકટરગૌરવ દહિયાનો જન્‍મદિન

   રાજકોટ, તા. ૩ :. જામનગર જિલ્લાના ખંભાળિયામાં મદદનીશ કલેકટર (પ્રાંત અધિકારી) તરીકે ફરજ બજાવતા શ્રી ગૌરવ દહિયાનો જન્‍મ ૩-૬-૧૯૮૪માં થયેલ. આજે ગૌરવવંતા જીવનના ૩૦માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

   શ્રી ગૌરવ દહિયા મૂળ હરીયાણાના વતની છે. અગાઉ અમરેલીમાં મદદનીશ કલેકટર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ ૨૦૧૦ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે.

   ફોન નં. ૦૨૮૮૩-૨૩૪૫૭૭,

   મો. ૯૯૭૮૪ ૦૫૩૫૪ ખંભાળિયા

    

 (04:53 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]