Birthday

News of Monday, 3rd June, 2013

ફૂડ ક્ષેત્રે ક્રાંતિ સર્જનાર એન. સી. લીંબાસીયાનો આજે જન્‍મદિન

ફૂડ ક્ષેત્રે ક્રાંતિ સર્જનાર એન. સી. લીંબાસીયાનો આજે જન્‍મદિન

   રાજકોટ : ફૂડ ક્ષેત્રે ક્રાંતિ સર્જનાર નારણ સી. લીંબાસીયાનો આજે જન્‍મદિવસ છે. તા. ૩-૬-૧૯૭૦ ના રોજ જન્‍મેલ એન. સી. લીંબાસીયા યશસ્‍વી જીવનના ૪૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. રાજકોટમાં એલ. સી. એગ્રો ફૂડઝ અને વેદાંતીકા હર્બલ્‍સ પ્રા. લિ. ધરાવતા શ્રી લીંબાસીયા દિલ્‍હીની સંસ્‍થા ફીકકી એકઝીકયુટીવ કમિટીમાં સભ્‍યપદ ધરાવે છે. શ્રી લીંબાસીયાને જન્‍મદિનની શુભેચ્‍છાઓ મળી રહી છે.

   (મો. ૯૩૭૪૨ ૮૨૫૦૦)

    

 (04:54 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]