Birthday

News of Friday, 7th June, 2013

ઉર્જા મંત્રીના અંગત સચિવ વાય.પી. જોશીનો વન પ્રવેશ

<br />ઉર્જા મંત્રીના અંગત સચિવ વાય.પી. જોશીનો વન પ્રવેશ

   રાજકોટઃ. ઉર્જામંત્રી શ્રી સૌરભ પટેલના અંગત સચિવ તરીકે ફરજ બજાવતા જી.એ.એસ. કેડરના અધિકારી શ્રી યશવંત પી. જોશીનો જન્‍મ ૭ જૂન ૧૯૬૩ના રોજ થયેલ. આજે વાત્‍સલ્‍યનાં વહેણ વચ્‍ચે એકાવનમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

   શ્રી વાય. પી. જોશી અગાઉ રાજકોટમાં સ્‍ટેમ્‍પડયુટીના ડે. કલેકટર, ધ્રાંગધ્રામાં પ્રાંત અધિકારી, તત્‍કાલીન ગ્રામ વિકાસમંત્રી મોહનભાઈ કુંડારિયાના અંગત સચિવ વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. માયાળુ અને કાર્યદક્ષ અધિકારી તરીકે જાણીતા છે. વધે તેમની નામના, એવી જન્‍મદિનની શુભકામના.

   મો. ૯૯૭૮૪ ૦૫૮૧૮ ગાંધીનગર

    

 (01:16 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]