Birthday

News of Monday, 1st July, 2013

ચૈતન્‍ય શંભુ મહારાજનો સ્‍વર્ણિમ જયંતિ વર્ષમાં પ્રવેશ

ચૈતન્‍ય શંભુ મહારાજનો સ્‍વર્ણિમ જયંતિ વર્ષમાં પ્રવેશ

   રાજકોટ : ગુજરાત પવિત્ર યાત્રાધામના પુર્વ ઉપાધ્‍યક્ષ અને ભાજપના અગ્રણી શ્રી ચૈતન્‍યશંભુ મહારાજનો જન્‍મ તા.૧ જુલાઇ ૧૯૬૪ના રોજ થયેલ. આજે પ્રભાવી અને સેવાભાવી જીવનના પચાસમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. શ્રી ચૈતન્‍ય મહારાજ જાણીતા ગૌભકત શ્રી શંભુ મહારાજના સૂપૂત્ર છે.  ભાગવત કથાકાર તરીકે તેમની વિશેષ નામના છે. તેમના શબ્‍દો તેજ, તાકાત અને તરવરાટથી નીતરતા હોય છે તેમને જન્‍મદિનની હાર્દિક શુભેચ્‍છા.

   મો.૯૪૨૬૧-૭૭૫૫૨, અમદાવાદ

 (12:35 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]