Birthday

News of Monday, 1st July, 2013

વાહન વ્‍યવહાર કમિશ્‍નર જે.પી.ગુપ્‍તાનો જન્‍મદિન

<br />વાહન વ્‍યવહાર કમિશ્‍નર જે.પી.ગુપ્‍તાનો જન્‍મદિન

   રાજકોટ : ગુજરાતના વાહન વ્‍યવહાર કમિશ્‍નર શ્રી જે.પી.ગુપ્‍તાનો જન્‍મ ૧ જુલાઇ ૧૯૬પના રોજ થયેલ. આજે વાઇબ્રન્‍ટ જીવનના ઓગણ પચાસમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.શ્રી જે.પી.ગુપ્‍તા અગાઉ રાજકોટમાં મ્‍યુનિસિપલ કમિશ્‍નર, ડાંગ જિલ્લા કલેકટર, મનોરંજન કમિશ્‍નર, સહકારી મંડળીઓના રાજય રજીસ્‍ટ્રાર વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચુકયા છે. તેમને હેપી બર્થ ડે.

   મો.૯૯૭૮૪-૦૬૦૬૪, ગાંધીનગર

    

 (01:43 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]