Birthday

News of Monday, 1st July, 2013

કોંગ્રેસના સાંસદ જગદીશ ઠાકોરને જન્‍મદિન મુબારક

<br />કોંગ્રેસના સાંસદ જગદીશ ઠાકોરને જન્‍મદિન મુબારક

   રાજકોટ :. દાહોદ લોકસભા બેઠકના કોંગ્રેસના સંસદ સભ્‍ય શ્રી જગદીશ મોતીલાલ ઠાકોરનો જન્‍મ તા. ૧ જુલાઈ ૧૯૫૭ના રોજ થયેલ. આજે ગૌરવવંતા જીવનના ૫૭માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

   શ્રી જગદીશ ઠાકોર કુશળ સંગઠક અને પ્રખર વકતા છે. અગાઉ દેહગામ મત વિસ્‍તારમાંથી કોંગ્રેસના ધારાસભ્‍ય તરીકે રહી ચૂકયા છે. મંડપ, ડેકોરેશન, ખેતી વગેરે વ્‍યવસાય સાથે સંકળાયેલા છે. વાંચન, લેખન, સાંસ્‍કૃતિક પ્રવૃતિ વગેરે તેમના શોખના વિષયો છે. આજે જન્‍મદિનની શુભેચ્‍છા વર્ષાથી ભીંજાઈ રહ્યા છે.

   ફોન નં. ૦૭૯-૨૮૨૧૫૧૮

   મો. ૯૮૨૫૨ ૪૫૩૩૦-અમદાવાદ

    

 (01:44 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]