Birthday

News of Monday, 1st July, 2013

સામાન્ય વહીવટ વિભાગના અધિક સચિવ ધનંજય દ્વિવેદીનો જન્મદિન

<br />સામાન્ય વહીવટ વિભાગના અધિક સચિવ ધનંજય દ્વિવેદીનો જન્મદિન

   રાજકોટ

    રાજયના સામાન્ય વહીવટ વિભાગના અધિક સચિવ શ્રી ધનંજય દ્વિવેદીનો જન્મ તા. ૧ જુલાઇ ૧૯૭૩ ના રોજ થયેલ. આજે પ્રગતિશીલ જીવનના એકતાલીસમાં વર્ષમાં પ્રવેશી રહયા છે.

   મૂળ રાજસ્થાન રાજયના વતની શ્રી ધનંજય દ્વિવેદી અગાઉ ગાંધીનગરમાં મદદનીશ કલેકટર , કચ્છ અને સુરેન્દ્રનગરમાં જિલ્લા વિકાસ અધિકારી તેમજ સુરેન્દ્રનગર, કચ્છ અને અમદાવાદમાં જિલ્લા કલેકટર પદે ઉપરાંત સરકારના નાણાં ગૃહ વગેરે વિભાગોમાં યશશવી ફરજ બજાવી ચૂકયા છે. તેઓ ૧૯૯૮ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. આજે જન્મદિનની શુભેચ્છા મુશળધાર વરસી રહી છે. મો. ૯૯૭૮૪ ૦૭૧૭૯ ગાંધીનગર

    

 (02:04 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]