Birthday

News of Tuesday, 23rd July, 2013

ભાવનગરનાં મહિલા અગ્રણી નીપાબેન દવેનો જન્‍મદિન

   ભાવનગર : અહીંના બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિનાં મહિલા અગ્રણી અને બોડી બીલ્‍ડીંગ એસો.નાં સેક્રેટરી અરવિંદભાઇ દવેનાં પત્‍ની શ્રીમતી નીપાબેનનો આજે જન્‍મ દિવસ છે. તેણી બ્રહ્મ સમાજની મહિલા પાંખ અને બાળ શૈક્ષણીક ક્ષેત્રે લાંબા સમયથી જોડાયેલા છે. જન્‍મ દિવસે મો. ૯૩૭૭૧ ૦પ૪૭૩ ઉપર શુભેચ્‍છા મળી રહી છે.

    

 (01:18 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]