Birthday

News of Tuesday, 23rd July, 2013

દુષ્‍યંત વાઘેલાનો જન્‍મદિન

   રાજકોટ : દુષ્‍યંત વાઘેલાનો આજે ૨૪ મો જન્‍મદિન છે. તેઓએ વી. વી. પી.-રાજકોટના બી. ઇ. (આઇ. ટી.) ના અભ્‍યાસ દરમ્‍યાન પ્રથમ વર્ગ લાવી કોલેજ તેમજ સમાજમાં નામ રોશન કરેલ. હાલ એમ. ટેક. (સી. ઇ.) નો ઉચ્‍ચ અભ્‍યાસ કરી રહયા છે. તેઓને મિત્રો તરફથી શુભેચ્‍છાઓ મળી રહી છે. (મો. ૯૪૨૯૦ ૪૪૮૭૮)

    

 (01:18 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]