Birthday

News of Tuesday, 23rd July, 2013

શારદામણી શાળાના સંચાલક વિરેન જાનીનો જન્‍મદિન

શારદામણી શાળાના સંચાલક વિરેન જાનીનો જન્‍મદિન

   રાજકોટઃ. શારદામણી સ્‍કૂલ (ચંપકનગર)ના યુવા સંચાલક શ્રી વિરેન જયંતીભાઈ જાનીનો જન્‍મ તા. ૨૩ જુલાઈ ૧૯૮૪ના રોજ થયેલ. આજે જન્‍મદિન નિમિત્તે શારદામણી વિદ્યામંદિર, શારદામણી વિદ્યાલય, શારદામણી ટયુશન કલાસીસ તેમજ ગાયત્રી વિદ્યા મંદિર પરિવાર    અને શુભેચ્‍છક વર્ગે    શુભેચ્‍છા વર્ષા કરી છે.

   મો. નં. ૯૪૨૮૪ ૬૨૦૬૨ - રાજકોટ

    

 (03:49 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]