Birthday

News of Thursday, 25th July, 2013

અધિક ગ્રામ વિકાસ કમિશ્નર એન.પી. ઠાકરનો જન્‍મદિન

અધિક ગ્રામ વિકાસ કમિશ્નર એન.પી. ઠાકરનો જન્‍મદિન

   રાજકોટઃ. ગુજરાતના અધિક ગ્રામ વિકાસ કમિશ્નર (મનરેગા) શ્રી નલિન પી. ઠાકરનો જન્‍મ તા. ૨૫-૦૭-૧૯૫૯ના રોજ થયેલ. આજે ગૌરવવંતા જીવનના પંચાવનમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

   શ્રી એન.પી. ઠાકર ૧૯૯૯ની બેચના અધિક સચિવ કક્ષાના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ વલસાડ જિલ્લા કલેકટર, દાહોદ જિલ્લા વિકાસ અધિકારી વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. તેમને જન્‍મદિનની હાર્દિક શુભેચ્‍છા.

   ફોન નં. (૦૭૯) ૨૩૨૫૩૪૭૭

   મો. ૯૯૭૮૪ ૦૫૭૫૩ ગાંધીનગર

    

 (01:01 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]