Birthday

News of Thursday, 25th July, 2013

ઉદ્યોગ કમિશ્નર કમલ કુમાર દયાનીનો જન્‍મદિન

ઉદ્યોગ કમિશ્નર કમલ કુમાર દયાનીનો જન્‍મદિન

   રાજકોટઃ. ગુજરાતના ઉદ્યોગ કમિશ્‍નર તરીકે ફરજ બજાવતા શ્રી કમલકુમાર દયાનીનો જન્‍મ ૨૫ જુલાઈ ૧૯૬૫ના રોજ થયેલ. આજે યશસ્‍વી જીવનના ઓગણસાંઈઠમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે.

   શ્રી કમલકુમાર દયાની મૂળ રાજસ્‍થાનના વતની ૧૯૯૦ની બેચના સચિવ કક્ષાના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ કચ્‍છ અને બનાસકાંઠામાં કલેકટર સહિત વિવિધ સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે.

   ફોન નં. (૦૭૯) ૨૩૨૫૪૯૫૪

   મો. ૯૯૭૮૪ ૦૫૮૩૦ ગાંધીનગર

    

 (01:01 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]