Birthday

News of Thursday, 25th July, 2013

જસદણ કોંગ્રેસ મંત્રી કેતન સંઘવીનો જન્‍મ દિવસ

જસદણ કોંગ્રેસ મંત્રી કેતન સંઘવીનો જન્‍મ દિવસ

   જસદણ તા.રપ : શહેર કોંગ્રેસના મંત્રી કેતન સંઘવી (જન્‍મ તા. રપ/૭/૧૯૮૭)નો આજે જન્‍મ દિવસ હોય  ર૭માં વર્ષમાં પ્રવેશ થયો છે તેઓ શહેરની વિવિધ સામાજીક સેવાકીય સંસ્‍થાઓસાથે સંકળાયેલા છે. જન્‍મ દિને મો. ૯૭૧૪૪ ૩૭૪૭૪ ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

    

 (01:03 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]