Birthday

News of Thursday, 25th July, 2013

શુભમ્‌ સ્‍કૂલના યુવા ડાયરેકટર અવધેશ કાનગડનો જન્‍મદિવસ

બીલીવ ઈન વર્ક નોટ ઈન વર્ડ...ને આત્‍મસાત કરનાર

શુભમ્‌ સ્‍કૂલના યુવા ડાયરેકટર અવધેશ કાનગડનો જન્‍મદિવસ

   રાજકોટઃ. શહેરની પ્રથમ હરોળની સાયન્‍સ-કોમર્સ સ્‍કૂલ અને શુભમ્‌ સ્‍કૂલ્‍સના યુવા ડાયરેકટર શ્રી અવધેશભાઈ જયંતભાઈ કાનગડનો આજે જન્‍મદિવસ છે. જીવન સફરમાં ૨૪ વર્ષ પૂર્ણ કરી તેઓ આજે પ્રગતિશીલ જીવનના ૨૫માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ‘We Belive in Work, Not in Word'ના સૂત્ર સાથે આગળ આવેલ અવધેશભાઈ આજે રાજકોટની નામી સંસ્‍થા શ્રી શુભમ્‌ સ્‍કૂલ્‍સના સફળ ડાયરેકટર તરીકે તેમજ સ્‍વ. શ્રી આર.જી. કાનગડ ટ્રસ્‍ટના પ્રમુખ હોવાની સાથે રાજકોટ સ્‍વનિર્ભર શાળા સંચાલક મંડળના સંકલન મંત્રી તરીકેની પણ ફરજ નિભાવી રહ્યા છે. મિલનસાર સ્‍વભાવ તેમજ સ્‍પષ્‍ટ વકતા તરીકેના ગુણ ધરાવતા અવધેશભાઈ મિત્ર મંડળમાં તેમજ સમાજમાં અલગ વ્‍યક્‍તિત્‍વ ધરાવે છે તો લાડીલા અવધેશભાઈ કાનગડને તેમના યશશ્વી જીવન માટે મો. ૯૭૨૫૫ ૫૦૦૦૫ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

    

 (05:06 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]