Birthday

News of Wednesday, 31st July, 2013

નિવૃત સનદી અધિકારી પી.એસ. શાહનો જન્‍મદિન

નિવૃત સનદી અધિકારી  પી.એસ. શાહનો જન્‍મદિન

   રાજકોટ : ગુજરાત રાજય ચૂંટણી પંચના સચિવ અને ઇન્‍ચાર્જ કમિશ્નર પદેથી થોડા દિવસો પહેલા જ નિવૃત થયેલા શ્રી પ્રકાશ એસ. શાહનો જન્‍મ તા. ૩૧-૦૭-૧૯૪૯ના રોજ થયેલ. આજે યશસ્‍વી જીવનના પાંસઠમાં વર્ષમાં પ્રવેશ કરેલ છે.

   શ્રી શાહ અગાઉ સુરેન્‍દ્રનગર કલેકટર સહિત વિવિધ સ્‍થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. તેઓ ૧૯૮૮ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. નિવૃતિ પછી સરકારે તેમને રાજય ચૂંટણી પંચમાં મહત્‍વની જવાબદારી સોંપી હતી.

   મો. ૯૯૭૮૪ ૦૬૧પ૧ - ગાંધીનગર  

 (12:31 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]