Birthday

News of Wednesday, 31st July, 2013

ગોંડલ ઔદિચ્‍ય ખરેડી બ્રહ્મ સમાજ મંડળના પ્રમુખ હરસુખલાલનો જન્‍મદિન

ગોંડલ ઔદિચ્‍ય ખરેડી બ્રહ્મ સમાજ મંડળના પ્રમુખ હરસુખલાલનો જન્‍મદિન

   ગોંડલ : અહીના ઔદિચ્‍ય ખરેડી બ્રાહ્મણ જ્ઞાતિ મંડળના પ્રમુખ હરસુખલાલ કેવળરામ જોષી (છાપા વાળા)નો આજે જન્‍મદિવસ છે.

   તેઓ ૮૨માં વર્ષમાં પ્રવેશી ચૂકયા છે. જન્‍મદિને મો. ૯૭૨૩૪ ૯૦૩૭૨ ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

    

 (12:32 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]