Birthday

News of Thursday, 1st August, 2013

પરિવર્તન પાર્ટીના રાજકોટ શહેર પ્રભારી ગિરીશ પરમારનો જન્‍મદિન

<br />પરિવર્તન પાર્ટીના રાજકોટ શહેર પ્રભારી ગિરીશ પરમારનો જન્‍મદિન

   રાજકોટ : ગુજરાત પરિવર્તન પાર્ટીના રાજકોટ શહેર પ્રભારી શ્રી ગિરીશ હરિભાઇ પરમારનો જન્‍મ તા. ૧ ઓગષ્‍ટ ૧૯૬૯ ના રોજ થયેલ. આજે પીસ્‍તાલીસમાં વર્ષમાં પ્રવેશી રહયા છે.

   મુળ રાજકોટ જિલ્લાના ઉમરાળી ગામના વતની શ્રી ગિરીશ પરમારે જીઇબીની જેટકો કંપનીમાં ૧૭ વર્ષ સેવા આપેલ. ગઇ ધારાસભાની ચૂંટણી રાજકોટ ગ્રામ્‍યમાં લડી ૩પ હજાર જેટલા મત મેળવ્‍યા હતા. ગુજરાતી વિદ્યુત કર્મચારી ઉત્‍કર્ષ મંડળમાં ૧પ વર્ષ પ્રમુખ રહયા હતા.

   મો. ૯૯૨૫૬ ૧૯૨૧૮ રાજકોટ

    

 (01:07 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]