Birthday

News of Thursday, 1st August, 2013

સુખદેવભાઇ ડોડીયાનો જન્‍મદિન

    બીજાના દુઃખમાં સહભાગી થનારઃ વોર્ડ નં. ૭ના ભાજપના ઉપપ્રમુખને ચોમેર અભિનંદનવર્ષા

    હસમુખા, સરળ અને શાંત સ્‍વભાવના  વોડૅ ૭ના ભાજપના ઉપપ્રમુખ સુખદેવભાઇ ગંગદાસભાઇ ડોડીયા આજરોજ ૪૩માં પ્રવેશ કયોૅ છેતેઓનો જન્‍મ તા. ૧-૮-૨૦૭૧ના રોજ થયેલ.રાજપૂત યુવક મંડળ રામનાથપરા સાથે તેઓ મહાશિવરાત્રી મહાપ્રસાદ, ગોકુલ અષ્‍ટમી સહિતના  અનેક સેવાકીય પ્રવૃતિઓ ચલાવી રહયા છે તેમના જન્‍મદિવસે મિત્રો, શુભેચ્‍છકો, સ્‍નેહીઓ તરફથી સુખદેવભાઇને મો. ૯૩૭૬૬૬૭૫૦૦ ઉપર અભિનંદનવષૉ થઇ રહી છે.

    

 (01:29 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]