Birthday

News of Thursday, 1st August, 2013

શહેર ભાજપ કારોબારી સભ્‍ય મીરાબેન વોરાનો જન્‍મ દિવસ

શહેર ભાજપ કારોબારી સભ્‍ય મીરાબેન વોરાનો જન્‍મ દિવસ

   રાજકોટ તા. ૧ : શહેર ભાજપ કારોબારી સભ્‍ય મીરાબેન વોરાનો આજે જન્‍મ દિવસ છે. મંગલમય જીવનના એકાવનમાં વર્ષમાં પ્રવેશી રહયા છે. માળીયા હાટીના ખાતે જન્‍મી રાજકોટ શહેરમાં પોતાની કારકીર્દીની શરૂઆત ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇને કરી. મહાનગરના વોર્ડ નં. ૧પ માં મહિલા મોરચાના પ્રમુખ તરીકે વોર્ડના પ્રભારી તરીકે જવાબદારી સંભાળી શહેર ભાજપના મંત્રી તરીકે પણ રહી ચુકયા છે. તેઓ હાલ શહેર ભાજપ કારોબારી સભ્‍ય તરીકે જવાબદારી સંભાળી રહયા છે. સામાજીક ક્ષેત્રે પણ પદમાવતી ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ તરીકે રહી સામાજીક ક્ષેત્રે પણ આગવુ સ્‍થાન ધરાવે છે. આજે તેમના જન્‍મદિવસે મો. ૯૯૯૮૦ ૫૦૪૫૬ ઉપર ઠેર-ઠેરથી શુભેચ્‍છા મળી રહી છે.

    

 (04:55 pm IST)
[social_media]
 
 
[all_news_right_side]